PM CARES & CM RILIF FUND DONETION

#શ્રી_ક્ષત્રિય_રાજપુત_પઢિયાર_પરિહાર_પ્રતિહાર_વિકાસ_ટ્રસ્ટ & #શ્રી_ગાજણમાતા_યુથ_બ્રિગેડ_ગુજરાત તરફથી COVID -19 મહામારી માં #મુખ્યમંત્રી_રાહત_ફંડ માં 8650/- રૂપિયા નો ચેક #મામલતદારશ્રી_આંકલાવ તા 20/04/202 ને અર્પણ કાર્યો. #PM_CARE_FUND માં #UNION_BANK_OF_INDIA_ASODAR_BRANCH માં રૂપિયા #8701/- જમા તા 21/04/2020 કરાવવામાં આવ્યો .કુલ રકમ #17351/- રૂપિયા જમા