શ્રી ગાજણ માતા યુથ બ્રિગેડ ગુજરાત & શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર (પરિહાર – પ્રતિહાર) વિકાસ ટ્રસ્ટ ની કારોબારી મિટિંગ આસોદર, માઁ ડેવલોપર્સ ની ઓફિસ પર આજરોજ યોજવામાં આવી જેમાં આણંદ જિલ્લા પંચાયત ના માજીસભ્યશ્રી અને આસોદર ગ્રામ પંચાયત ના સરપંચશ્રી મનુભાઈ મેલાભાઇ પઢિયાર, આસોદર ના માજી સરપંચશ્રી નટુભાઈ ફુલાભાઇ પઢિયાર અને મુજકુવા ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી મનુભાઈ પુનમભાઈ પઢિયાર તથા ટ્રસ્ટ પ્રમુખશ્રી કનકસિંહ પઢિયાર તથા કારોબારી સભ્યોની હાજરીમાં યોજવામાં આવી જેમાં સમાજ ઉપયોગી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, તેમજ શ્રી મહેન્દ્રસિંહ બલવંતસિંહ પઢિયાર – બામણગામ તથા શ્રી M J PADHIYAR – ગંભીરા હાલ વઘાસી ની સોસીયલ મીડિયા કન્વીનર તરીકે નિમણુંક કરવામાં આવી.

Continue Reading →

मारवाड़ की पावन धरा के वीर सपूत, त्याग एवं बलिदान के प्रतीक, परम प्रतापी, महान पराक्रमी #श्री_दुर्गादास_राठौड़_जी की जन्म जयंती पर उन्हें विनम्र श्रद्धांजलि सादर नमन। आपका संघर्षमयी जीवन हम सभी के लिए सदैव प्रेरणादायी रहेगा। #Marwar #Rajasthan #DurgadasRathore #TeamBharatsinghparihar

Continue Reading →