શિક્ષક ભવન આંકલાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના ભવનના બાંધકામ માટે 25551/- રૂપિયા નો ચેક અર્પણ

શ્રીક્ષત્રિયરાજપુતપઢિયારપરિહારપ્રતિહારવિકાસટ્રસ્ટ & #શ્રીગાજણમાતાયુથબ્રિગેડ_ગુજરાતના તમામ હોદેદારશ્રીઓ તથા આજીવનસભ્યશ્રીઓ તરફથી શિક્ષક ભવન આંકલાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના ભવનના બાંધકામ માટે 25551/- રૂપિયા નો ચેક અર્પણ કરવામાં આવ્યો.