માનવતા નું કાર્ય

મુજકુવા બસ સ્ટેન્ડ પર સવાર થી એક દીકરી નામ #ક્રિષ્ના_ભીલ, બેસી રહી હતી, જેની મુજકુવા ગામના સ્વયં સેવકો ને ખબર પડતા #આંકલાવ_પોલીસ ને જાણ કરી અને તે દીકરીના ઘરની તપાસ #સોમસિંહ_બુધાજી_પઢિયાર, હરિનગર, ગોત્રી વડોદરા (#આજીવન_સભ્યશ્રી, #શ્રી_ક્ષત્રિય_રાજપૂત_પઢિયાર_પરિહાર_પ્રતિહાર_વિકાસ_ટ્રસ્ટ ) ને જાણ કરી અને તે બાપુએ તે દીકરીના ઘરની મુલાકાત લઇ ને તેની માતાને સાથે લઈને આવીને ઉમેટા ખાતે પોલીસ ની હાજરીમાં તેની માતાને સોંપવામાં આવી.