શ્રી ગાજણ માતા યુથ બ્રિગેડ ગુજરાત & શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર (પરિહાર – પ્રતિહાર) વિકાસ ટ્રસ્ટ ની કારોબારી મિટિંગ આસોદર, માઁ ડેવલોપર્સ ની ઓફિસ પર આજરોજ યોજવામાં આવી જેમાં આણંદ જિલ્લા પંચાયત ના માજીસભ્યશ્રી અને આસોદર ગ્રામ પંચાયત ના સરપંચશ્રી #મનુભાઈ_મેલાભાઇ_પઢિયાર, આસોદર ના માજી સરપંચશ્રી #નટુભાઈ_ફુલાભાઇ_પઢિયાર અને મુજકુવા ગ્રામ પંચાયતના માજી સરપંચશ્રી #મનુભાઈ_પુનમભાઈ_પઢિયાર તથા ટ્રસ્ટ પ્રમુખશ્રી #કનકસિંહ_પઢિયાર તથા કારોબારી સભ્યોની હાજરીમાં યોજવામાં આવી જેમાં સમાજ ઉપયોગી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, તેમજ શ્રી #મહેન્દ્રસિંહ_બલવંતસિંહ_પઢિયાર – બામણગામ તથા શ્રી M J PADHIYAR – ગંભીરા હાલ વઘાસી ની સોસીયલ મીડિયા કન્વીનર તરીકે નિમણુંક કરવામાં આવી.