શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના સંગઠનમંત્રીશ્રી *ગણપતસિંહ છગનસિંહ પઢિયાર માંજલપુર * તથા આજીવનસભ્યો તરફથી આજરોજ ચમારા ખાતે ચમારા હાઈસ્કૂલ માં વિદ્યાર્થીઓને વિના મુલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.