શસ્ત્ર પૂજન

શસ્ત્ર પૂજન કાર્યક્રમ
શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર (પરિહાર – પ્રતિહાર) વિકાસ ટ્રસ્ટ & શ્રી ગાજણમાતા યુથ બ્રિગેડ ગુજરાત તરફથી તા 08/10/2019 ના રોજ ‘શસ્ત્ર પૂજન ‘ કાર્યક્રમ મુ. સાદરા તા. પાદરા જી. વડોદરા ખાતે રાખેલ છે, તો દરેક ક્ષત્રિય રાજપુત ભાઈઓ ને પધારવા ભાવભીનું આમંત્રણ છે. સમય :- સવારે 11:00 થી 01:00 કલાક રહેશે નોંધ :- સાફો અને તલવાર ફરજીયાત લાવવાની રહેશે. જો વ્યવસ્થા ના થાય તો આયોજકો ને જાણ કરવાની રહેશે. કોન્ટેક નંબર 9879258267 – રમેશસિંહ પઢિયાર, સાદરા 9712292295 – જીતેન્દ્રસિંહ પઢિયાર, સાદરા 9824102187 – હિતેશસિંહ પઢિયાર, સાદરા 8200570374 – મફતસીંહ પઢિયાર, આણંદ 9737808775 – મહેન્દ્રસિંહ પઢિયાર, બામણગામ કનકસિંહ પઢિયાર – 8849668871 યોગેશસિંહ પઢિયાર – 9824136812 પોપટસિંહ પઢિયાર – +919909562657 www.kshatriyarajputpadhiyar.com