વડોદ ખાતે ઘર સળગી જવાથી આર્થિક સહાય

https://youtu.be/3Psq4xm5Pvg

આણંદ તાલુકાના વડોદ ગામમાં #લીલાબેન_અર્જુનસિંહ_પરમાર નું ઘર સળગી જવાથી પરિવારને સામાજિક આગેવાનો દ્વારા આર્થિક મદદ
#લીલાબેન_અર્જુનસિંહ_પરમાર
ગામ વડોદ. સંકરપુરા. કાચી નહેર પાસે. આણંદ.
આ વિધવા બેનનું ઘર સળગી ગયું છે અને ઘરની રોકડ અને તમામ ચીજ વસ્તુઓ સળગી ગઈ છે અને નિરાધાર થઇ ગયેલ છે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવે છે.
#શ્રી_ક્ષત્રિય_રાજપૂત_પઢિયાર_પરિહાર_પ્રતિહાર_વિકાસ_ટ્રસ્ટ & #શ્રી_ગાજણમાતા_યુથ_બ્રિગેડ_ગુજરાત , #ઉમેટા_સ્ટેટ તરફથી #જયદીપસિંહ_પઢિયાર, #પ્રમુખશ્રી_કનકસિંહ_પઢિયાર, #ઉપપ્રમુખશ્રી_યોગેશસિંહ_પઢિયાર, #મહામંત્રીશ્રી_રમેશસિંહ_પઢિયાર તથા #કારોબારી સભ્યશ્રીઓ, #આજીવન સભ્યશ્રીઓ તરફથી #_13551/- રૂપિયાનો ચેક અર્પણ કરી આર્થિક સહાય મદદ કરવામાં આવી