મુખ્યમંત્રી રાહત ફંડ માં ચેક અર્પણ

 

 

 

 

 

                                                                         

#શ્રી_ક્ષત્રિય_રાજપુત_પઢિયાર_પરિહાર_પ્રતિહાર_વિકાસ_ટ્રસ્ટ & #શ્રી_ગાજણમાતા_યુથ_બ્રિગેડ_ગુજરાત તરફથી COVID -19 મહામારી માં #મુખ્યમંત્રી_રાહત_ફંડ માં 8650/- રૂપિયા નો ચેક #મામલતદારશ્રી_આંકલાવ ને અર્પણ કાર્યો.