ટ્રસ્ટના સંગઠન મંત્રીશ્રી ની નિમણુક -07/02/2021

શ્રી સતવંતસિંહ ગણપતસિંહ પઢિયાર,મુ – દરિયાપુરા ( હાલ – માંજલપુર ને આજ રોજ શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ પરિવાર ની કારોબારી કમિટી ની મિટિંગ મા સભ્યો ના નિર્ણય થી ટ્રસ્ટ પરિવાર ના સંગઠન મંત્રીશ્રી તરીકે નિમણુંક કરેલ છે, હવે થી શ્રી સતવંતસિંહ પઢિયાર સંગઠન મંત્રીશ્રી તરીકે ની સેવા ટ્રસ્ટ પરિવાર મા આપશે, ખુબ ખુબ અભિનંદન બાપુને ?????.