કારોબારી મીટીંગ – લોલપુરા (કહાનવાડી) તા :- 07/02/2021

શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર પરિહાર પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ની કારોબારી મિટિંગ - લોલપુરા (કહાનવાડી) તા. આંકલાવ જી. આણંદ ખાતે
શ્રી ક્ષત્રિય રાજપુત પઢિયાર પરિહાર પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ની કારોબારી મિટિંગ – લોલપુરા (કહાનવાડી) તા. આંકલાવ જી. આણંદ ખાતે

🙏જય માતાજી 🙏
શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ પરિવાર ની આજની કારોબારી કમિટી ની ચર્ચા ની થોડી ઝલક
(1) આગામી કામો વિશે ચર્ચા
(2) સાધારણ સભા અને આજીવન સભ્યો નું સ્નહેમિલન વિશે ની ચર્ચા
(3) આણંદ અને વડોદરા જિલ્લા મા બ્લડ કેમ્પ રાખવા વિશે ચર્ચા
(4) તાલુકા વાઇસ કમિટી સભ્યો બનાવવાની ચર્ચા
(5)2021 નવા વર્ષ માટે શિક્ષણ માટે નોટ બુક છાપાવવાની ચર્ચા અને શિક્ષણ કમિટી બનાવવાની ચર્ચા
(6) ટ્રસ્ટ પરિવાર ના આજીવન સભ્ય સ્વં – અભેસિંહ પઢિયાર, મુ – મારેઠા ની દીકરીબા ના લગ્ન મા ટ્રસ્ટ પરિવાર તરફથી બનતી સહાય કરવાની ચર્ચા
(7) ટ્રસ્ટ પરિવાર મા અમુક હોદ્દા વધારવાની ચર્ચા
(8)સમાજ ના બાળકો મા કેવી રીતે શિક્ષણ નું પ્રમાણ વધારવું તેના વિશે ચર્ચા
(9) ટ્રસ્ટ ની સ્થાપના થી અત્યાર સુધી ની કામ ગિરી વિશે ની ચર્ચા
(10) 31 માર્ચ 2020 સુધી ટ્રસ્ટ પરિવાર નો તમામ ખર્ચ ( આવક – જાવક ) વિશે ની માહિતી

જે કારોબારી કમિટી સભ્યો મિટિંગ મા કોઈ કારણ સર હાજર રહી શક્યા નથી તેમને પણ કોઈ સજેશન આપવા માગતા હોય તે પોતાનું મંતવ્ય જણાવી શકે છે.