આંકલાવ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી સન્માન – 06/02/2021

#ગુજરાત_રાજ્ય_પ્રાથમિક_શિક્ષક_સંઘ#ના પ્રમુખ #શ્રીદિગુભા_જાડેજા તથા મહામંત્રી #શ્રીસતીશ_પટેલના હસ્તે #શ્રી_ક્ષત્રિય_રાજપુત_પઢિયાર_પરિહાર_પ્રતિહાર_વિકાસ_ટ્રસ્ટ તરફથી " #શિક્ષક_ભવન " આંકલાવ તાલુકા શિક્ષક સંઘને બાંધકામ માં 25551/- રૂપિયા નો ફાળો આપવા બદલ સન્માન કરવામાં આવ્યું.
#ગુજરાત_રાજ્ય_પ્રાથમિક_શિક્ષક_સંઘ#ના પ્રમુખ #શ્રીદિગુભા_જાડેજા તથા મહામંત્રી #શ્રીસતીશ_પટેલના હસ્તે #શ્રી_ક્ષત્રિય_રાજપુત_પઢિયાર_પરિહાર_પ્રતિહાર_વિકાસ_ટ્રસ્ટ તરફથી ” #શિક્ષક_ભવન ” આંકલાવ તાલુકા શિક્ષક સંઘને બાંધકામ માં 25551/- રૂપિયા નો ફાળો આપવા બદલ સન્માન કરવામાં આવ્યું.