આજ રોજ શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા ગામ સાદડ, તા – પાદરા ની પ્રાથમિક શાળા ના તમામ વિદ્યાર્થી ઓ ને વિના મુલ્યે ચોપડા, નોટ બુક અને પેન્સિલ નું વિતરણ કરવામાં આવ્યું.તા .20/6/2022 તા

આજ રોજ શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા ગામ સાદડ, તા – પાદરા ની…

Continue Reading →

કારોબારી મિટિંગ – 26/06/2022

🙏જય માતાજી બધા બાપુઓ🙏 શ્રી ક્ષત્રિય રાજપૂત પઢીયાર પરિહાર પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ કારોબારી કમિટી મીટીંગ નું આયોજન ખૂબ સુંદર રીતે…

Continue Reading →

સુજલસિંહ હિતેશસિંહ પઢિયાર -લક્ષ્મીપુરા ,ગોરવા ને UBS વાયરસ ની બીમારી માં દવાખાને 70000/- રૂપિયાની આર્થિક સહાય

સુજલસિંહ હિતેશસિંહ પઢિયાર -લક્ષ્મીપુરા ,ગોરવા ને UBS વાયરસ ની બીમારી માં દવાખાને 70000/- રૂપિયાની આર્થિક સહાય

Continue Reading →

માતા પિતા વિહોણી 11 દીકરીઓના સમૂહ લગ્નમાં ટ્રસ્ટ તરફથી 11111/- સહાય

સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા આયોજિત મા-બાપ વિહોણા દીકરીઓ ના સમૂહ લગ્ન પ્રસંગ મા શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ…

Continue Reading →

શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના સંગઠનમંત્રીશ્રી *ગણપતસિંહ છગનસિંહ પઢિયાર માંજલપુર * તથા આજીવનસભ્યો તરફથી આજરોજ ચમારા ખાતે ચમારા હાઈસ્કૂલ માં વિદ્યાર્થીઓને વિના મુલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.

Continue Reading →

?? જય માતાજી ? શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના આજીવનસભ્યશ્રી તથા સરપંચશ્રી આસોદર ગ્રામ પંચાયત તથા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત આણંદ મનુભા મેલાભા પઢિયાર આસોદર * તથા *શ્રીમતિ મધુબા મનુભા પઢિયાર, (જિલ્લા પંચાયત આણંદ,સદસ્યશ્રી ) તથા ટ્રસ્ટના આજીવન સભ્યશ્રીઓના તરફથી આજરોજ આસોદર તા. આંકલાવ ખાતે આસોદર કન્યા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓને વિના મુલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.

?? જય માતાજી ? શ્રી ક્ષત્રિય રાજપૂત પઢિયાર પરિહાર – પ્રતિહાર વિકાસ ટ્રસ્ટ ના આજીવનસભ્યશ્રી તથા સરપંચશ્રી આસોદર ગ્રામ પંચાયત…

Continue Reading →